શેર બજારમાં ભારે સંકટનો સમય ચાલી રહ્યો છે. બજારમાં સતત ઘટાડો ચાલી રહ્યો છે. એક સમય 25 હજારના સ્તર પર પહોંચી ચુકેલો શેર બજાર 10 હજારથી 500 પર આવી ચુક્યો છે. એકલે કે સીધે સીધો અડધાથી પણ વધારે ઘટ્યો. આનાથી ઘણા શેરધારકો દિવાળીયા થઈ ગયા .
અમેરિકા જેવી મહાશક્તિ સહિત ઘણા દેશોની અર્થવ્યવસ્થાનું ગણિત શેર માર્કેટે બગાડી નાખ્યું. વધારે ઘટાડાનો તબક્કાનો દોર 25 સપ્ટેમ્બરથી શરૂ થયો તો રોકાવવાનું નામ જ નથી લીધું. 25 સપ્ટેમ્બરે શુક્ર-મંગળની યુતિ સ્વરાશિસ્થ તુલામાં થઈને શનિની દ્રષ્ટિ પડવાથી આવી સ્થિતિ બની ગઈ છે.
સુર્યની રાશિ સિંહમાં શનિ થઈને તૃતિય દ્રષ્ટિ ઉચ્ચ તુલા પર પડી રહી છે પણ ત્યાં મંગળ હોવાથી અર્થના કારણે શુક્રને પણ ખરાબ રીતે અસર કરે છે.
આનાથી નિરંતર બજારની સ્થિતિ કથળતી જઈ રહી છે. આ સમયે મંગળનો પ્રવેશ પોતાના જ નક્ષત્ર ચિત્રામાં થયો. અર્થનો કારક શુક્ર હોવાથી તથા શનિની મંગળ પર દ્રષ્ટિ પડવાથી અર્થના બજાર શેર માર્કેટ ધરાશાયી કરી દીધું.
સ્થિતિમાં સુધાર આવી શકે છે કારણ કે, મંગળ શુક્રની રાશિ તુલાથી પોતાના ઘર વૃશ્ચિકમાં આવશે તથા શનિની દ્રષ્ટિ પણ દૂર થતી જશે. શનિ ફરીથી ઉચ્ચ દ્રષ્ટિ શુક્ર પર પાડશે.
( TAKEN FRM MAGAZINE).
CONCLUSION@
{1}BY ANALYSIS U CAN KNOW BY U R PERSONAL HOROSCOPE TO GAIN MONEY BY SHARE MARKET OR NOT,
{2} SPECULATION ANALYSIS
{3} , KNW U R LUCKY SCRIPTS BY UR HOROSCOPE
{4}, KNOW YEARLY ANALYSIS PREDICTIONS, THAT U WILL GAIN MONEY OR LOOSE MONEY IN SHARE MKT BY AWARENESS BY TRECKING UR BIRTH HOROSCOPE.
{5} SAVE U R IMP.MONEY BY LITTLE AWARENESS.