| Period | status |
| 27.01.2011 to 13.06.2011 | retrograde |
| 27.09.2011 to 31.10.2011 | combust |
| 15.05.2012 to 25.06.2012 | retrograde |
| Period | status |
| 27.01.2011 to 13.06.2011 | retrograde |
| 27.09.2011 to 31.10.2011 | combust |
| 15.05.2012 to 25.06.2012 | retrograde |
विवाह के तीन सूत्र ग्रह : गुरु, शुक्र व मंगल (Three keys to marriage astrology : Jupiter, Venus and Mars)
जब किसी व्यक्ति की कुण्डली से दांपत्य का विचार किया जाता है, तो उसके लिये गुरु, शुक्र व मंगल का विश्लेषण किया जाता है. इन तीनों ग्रहों कि स्थिति को समझने के बाद ही व्यक्ति के दांपत्य जीवन के विषय में कुछ कहना सही रहता है. आईये यहां हम दाम्पत्य जीवन से जुडे तीन मुख्य ग्रहों को समझने का प्रयास करते है.
1. गुरु की वैवाहिक जीवन में भूमिका (Role of Jupiter in Marriage Astrology)
વ્યક્તિની અનામિકા (ટચલી આંગળી પાસેની આંગળી) આંગળી જુઓ અને જો તે લાંબી હોય તો તે વ્યક્તિ માલેતુજાર હશે. હાં તમારી આંગળી જોવાનું પણ ન ભૂલતા.
બાકી આંગળીઓ કરતાં અનામિકા જેટલી લાંબી તે વ્યક્તિ ધનવાન હોવાની શક્યતા વધુ. અભ્યાસમાં જાણવા મળ્યું કે લાંબી અનામિકાવાળા વ્યક્તિ સખત મહેનત કરતા હોય છે અને તેઓ પોતાના જવાબમાં નહીં શબ્દ સાંભળવાનું પસંદ કરતા નથી. તે પછી કોઈ નાણાકીય કરાર હોય કે યુવતીના હ્રદયમાં સ્થાન મેળવવાની બાબત હોય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે મહિલાઓને વિશ્વાસપાત્ર સાથીદાર જોઈતો હોય તેમણે લાંબી તરજનીવાળા (અંગૂઠા પાસેની આંગળી) પુરૂષોની શોધ કરવી જોઈએ. લાંબી તરજનીવાળ શખ્શ મિસ્ટર ભરોસેમંદ હોય છે. પુરૂષો અને મહિલાઓ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર આંગળીની લંબાઈની સરખામણીને પ્રભાવિત કરે છે પરંતુ પુરૂષોનું વ્યક્તિત્વ જ તેના સ્તરથી પ્રભાવિત થાય છે. સ્ટડીમાં બીજી વસ્તુ એ પણ જાણવા મળી કે જે વ્યક્તિઓની અનામિકા અને તર્જનીની લંબાઈ ઓછી હોય છે તેઓ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે.
|

